બિઝનેસ ઓનર્સ અને ઇન્ડસ્ટ્રીઝ માલિકો...
બિઝનેસ ઓનર્સ અને ઇન્ડસ્ટ્રીઝ માલિકો...

તમારી કોર્પોરેટ કંપની ની સ્ટોરી બનાવો
એક ડોક્યુમેન્ટ્રી વિડિઓ થી....
ડોક્યુમેન્ટરી વિડિઓ કંપની કે ઓર્ગનિઝેશન ની તમામ માહિતી ડીલર સુધી ખુબજ સચોટ થી પોંહચાડે છે.
જેનો ફાયદો સેલ્સ ગ્રોથ અને બ્રાન્ડ ઉભી કરવામાં થાય છે, ગ્રાહકો ની ભરોષો વધે છે.
🔊 Wait to load a Video & Click on Unmute and Watch this Video
100+ ડોક્યુમેન્ટરી વિડિઓ બનાવાનો અનુભવ. 👇
શા માટે ડોક્યુમેન્ટરી વિડિઓ બનાવો જોઈએ?
તમારી કંપની નો ભરોષો વધે છે.
બ્રાન્ડ ની ઇમેજ ઉભી થાય છે, ગ્રાહકો વારંવાર બ્રાન્ડ નું નામ યાદ કરે છે.
ગ્રાહકો સાથે ઇમોશનલ રિલેશન બનાવે છે.
ગ્રાહક વધે છે, સેલ્સ વધે છે.
કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) ને હાઇલાઇટ કરે છે.
માર્કેટિંગ અને પી-આરમાં વધારો કરે.
અમારા બનાવેલા વિડીયો જોઈને જેમાં ડોક્યુમેન્ટરી કેવી બનાવી જોઈએ એની પુરી જાણકારી મળશે.
We built a corporate video to introduce Armima, a premium saree business started by two brothers with a love of fashion and a commitment to excellence; high-quality, set out to build a brand of beautifully designed sarees that are both affordable and accessible.
This documentary dives into the inspiring work of an NGO dedicated to two important causes. Protecting Cows' Well-Being - Witness their efforts to ensure humane treatment and a better life for cows. Supporting Elders.
Diamonds are forever, but the journey to brilliance begins now. This captivating documentary takes you behind the scenes at Godiam, a renowned real diamond jewellery business.
With the goal of making Surat an IT sector hub, Creative Design and Multimedia Institute wanted to show off their work and partnership to the world with an appealing video introduction, which we gratefully provided.
જો મન માં એવો સવાલ થતો હોય કે, શું મારે પણ ડોક્યુમેન્ટરી વિડીયો બનાવો જોઈએ. તો જો નીચે આપેલા બિઝનેસ માંથી કોઈપણ કેટેગરી માં તમારો બિઝનેસ હોય તો તમે બનાવી શકો...
Manufacturer
ડીલર અને distributor માં વિશ્વાસ અને ઓથેન્ટીસિટી ઊભી કરવાનું કામ કરે છે.
કંપની ની USP and System ને વિસ્તાર થી સમજી શકે.
કંપની પ્રત્યેના શંકાસ્પદ પ્રશ્નો ના ઉકેલ મેળવી શકે.
સેલ્સ ટીમ ને સેલ્સ કલોસિંગ માં અતિ મદદરૂપ છે.
Universities & Colleges
સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ ને પરફેક્ટ કરિયર માટે Universities સિલેક્ટ કરવા માં મદદ રૂપ થાય.
University દ્વારા થતી દરેક એકિતવિટી ને તમે શોર્ટ માં present Kari શકો
અન્યુલ ફંકશન ની અંદર University ની વેલ્યુ એડીશન કરી શકો
Banking Sectors
બેન્કિંગ ક્ષેત્રના ફીચર્સ, સેફટી અને સર્વિસ ને ગ્રાહકો સુધી પહોંચાડી શકાય છે.
એકાઉન્ટ હોલ્ડર સાથે તમે ઈમોશનલ બોન્ડિંગ બનાવી શકો છો.
બેન્કિંગ ક્ષેત્રના ટ્રસ્ટને ગ્રાહકો સાથે વધું ગાઢ બનાવી શકાય છે.
Honorable Person
તમે પબ્લિક ફિગર એટલે કે સફળ વ્યક્તિ તરીકે તમારી સ્ટોરી લોકો સુધી પહોંચાડી શકો છો
પર્સનલ બ્રાન્ડિંગ કરી શકો.
જેનો બેનીફીટ તમારા રહેલા બીજનેસ માં થાય છે જે માર્કેટિંગ કરતા પાવરફૂલ છે.
Technology & Startup
ટેક્નોલોજીની કંપની હોઈ તો વર્લ્ડ વાઈડ કવોલિફાઇડ લીડ્સ મેળવી શકો.
સ્ટાર્ટ અપ કંપનીને ફન્ડીંગ મેળવવામાં પણ મદદરૂપ.
કંપનીની ઇનોવેશન અને સ્ટાન્ડર્ડતા તમે લોકો સુધી પહોંચાડી શકો.
NGOs
NGO દ્વારા થતા સેવાકીય કાર્ય ને પબલિક સુધી પોહચડે છે.
NGO માટે ડોનેશન એકત્ર કરવા મદદરૂપ.
જરૂરિયાત મંત લોકો તમારા દ્વારા થતી સેવા નો લાભ લઈ શકે.
Our Clients say something about our Services
Arvindbhai Ramani
(Guru Krupa Export)
⭐⭐⭐⭐⭐
Krishna Das is very exceptional at his photography work, and his team dedication led our need for documentary and it came out with the best output.
Surat Diamond Hospital
(Team)
⭐⭐⭐⭐⭐
We wanted to show the story of our teamwork, and for that, we have hired team Krishna video, they have done a great job to delivery high-quality output
Surat Diamond Association
(Team)
⭐⭐⭐⭐⭐
Surat diamond association is a pioneer of people's live and we wanted to share it with everyone The documentary team Krishna Das has done a great job.
Frequently Asked Questions?
હવે, તમારી કંપની ની ડોક્યુમેન્ટરી ની ચિંતા અમારા પર મૂકી દો...
અમારી સ્ટોરીટેલિંગ અને ફોટોગ્રાફી ટિમ તમને જોઈએ એ રીતે અને તમારા બીઝનેસ ને ઊંડાણ થી
સમજીને તમને કામ કરી આપશે...
All rights @2024 Krishna Video Mixing Lab.
All footage captured during the documentary shoot is the property of a Company By participating, individuals consent to being recorded and grant permission for their likeness, voice, and statements to be used in the final production and promotional materials. Content may be edited for clarity and context. The views expressed in the documentary are those of the individuals and do not necessarily reflect the views of [Your Company Name].